હોમ ઈતિહાસ વેબસાઈટ લોંન્ચીંગ ફોટો સંપર્ક   Link Partner
 
 
ચમત્કારના અંશો
વિનાશક ભૂકંપ પછીની ઘટનાઓ
શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદ
તીર્થની ઉપલબ્ધ સગવડો
અતીતની આરસી
ગેડી ગામથી આગમન
યાદગાર પ્રસંગો
બોર્ડિંગ અને વિદ્યાલય
પ્રીતિ જગાડે ભક્તિ
રૂટો અને અંતર
અન્ય ઉપયોગી માહિતી
આવનારા મંજલ અવસરો
પુજય કલાપ્રભ સુરીજીનો સંદેશ
ફોટો ગેલેરી
સમર્પિત ટ્રસ્ટ મંડળ

શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદ

તીર્થ પુનઃ નિર્માણની સાથે સંકુલમાં શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદનું નવું નિર્માણ કાર્ય પણ શરૂ કર્યું. આ પ્રસાદ અને નવ દેરીઓનો ઝુમખો એ શિલ્પ શાસ્ત્ર તથા જ્યોતિષ શાસ્ત્રનો સમન્વય કરી નિર્માણ કરેલ છે. મુળનાયકશ્રીની ૩૧” ની પંચ ધાતુની સોના જડીત પ્રતિમાં અને અન્ય ૯ પ્રતિમાંની પ્રતિષ્ઠા થઈ. આ એક ભારતની અજાયબી બની રહી છે. અહીં  નવ ગ્રહો જાણે રાહુના સહાયક બનવા આતુર હોય તેમ નવગ્રહ શ્રી શત્રુંજય પંચ પરમેષ્ઠિ પ્રાસાદ છે. આંખ ઠરે અને હૈયા હરખે એવા આ પ્રાસાદની કાષ્ઠ કારીગરી અને સંગેમરમરની અનોખી નકશીકલા કંઠારેલી છે. આ એક તીર્થનું અજોડ ઘરેણું છે અને સાથે સાથે તીર્થી સંકુલમાં કચ્છ વાગડ પ્રદેશના પરોપકારી ગુરૂ ભગંતોની ચીર  સ્મૃતિ અર્થે સુંદર ગુરૂ મંદિરનું નિર્માણ પણ શિરમોર છે.

આમ આ નવનિર્માણ પ્રાચિન – જાગૃત સ્થાપીત તીર્થમાં સમગ્ર ભારત માંથી શ્રધ્ધાળુ ભક્તો બહોળી સંખ્યામાં દરરોજ પધારે છે. અને ઉતરોતર સંખ્યા વધતી જાય છે. આ કટારિઆજી તીર્થ યાત્રિકોની શ્રધ્ધાનું પ્રતિક બન્યું છે.
હોમ    |    ઈતિહાસ    |    સંપર્ક
શ્રી કટારિઆજી મહાતીર્થ
વલ્લભપુર – કટારીયા, તા.ભચાઉ-કચ્છ. ફોન નં. 09979409968


Concept & Design by PR Consultancy