હોમ ઈતિહાસ વેબસાઈટ લોંન્ચીંગ ફોટો સંપર્ક   Link Partner
 
 
ચમત્કારના અંશો
વિનાશક ભૂકંપ પછીની ઘટનાઓ
શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદ
તીર્થની ઉપલબ્ધ સગવડો
અતીતની આરસી
ગેડી ગામથી આગમન
યાદગાર પ્રસંગો
બોર્ડિંગ અને વિદ્યાલય
પ્રીતિ જગાડે ભક્તિ
રૂટો અને અંતર
અન્ય ઉપયોગી માહિતી
આવનારા મંજલ અવસરો
પુજય કલાપ્રભ સુરીજીનો સંદેશ
ફોટો ગેલેરી
સમર્પિત ટ્રસ્ટ મંડળ

અન્ય ઉપયોગી માહિતી

૧.  નેશનલ હાઈવે નં ૮ – અ પરનું તીર્થ છે. કચ્છના બધા જ શહેરથી જોડાયેલ છે.

૨.  ભારતના અન્ય શહેરો સાથે ભારતીય રેલ્વેનું જોડાણ.

૩.  નર્મદાનું નીર – ૨૪ કલાક ઉપલબ્ધ

૪.  કટારીઆની પ્રવાસ વખતે ટેકસી – રીક્ષા - એસ.ટી. સેવા ઉપલબ્ધ છે. સદેશ વાહન અન્ય સાધનો પણ કાર્યરત છે.

૫.  નજીકના હવાઈ મથકો… ભુજ – કંડલા

૬.  મુંબઇ, દિલ્હી, અમદાવાદ, પુના, બેંગલોર, કલકત્તા, ચેન્નઈ વગેરે સ્થળોની કટારીયાજી તિર્થ આવવા માટે ડાયરેકટ રેલ્વે સેવા છે જે નજીકના સામખ્યાળી જંકશન સાથે જોડાયેલ છે અને ત્યાથી કટારીયાજી મહાતિર્થ માત્ર ૧૪ કિ.મી. છે અને સરકારી તથા પ્રાઇવેટ વાહનોની સુવિધા ઉપલબ્ધ છે.


હોમ    |    ઈતિહાસ    |    સંપર્ક
શ્રી કટારિઆજી મહાતીર્થ
વલ્લભપુર – કટારીયા, તા.ભચાઉ-કચ્છ. ફોન નં. 09979409968


Concept & Design by PR Consultancy