ઉપયોગી માહિતી

૧. નેશનલ હાઈવે નં ૮ – અ પરનું તીર્થ છે. કચ્છના બધા જ શહેરથી જોડાયેલ છે.

૨. ભારતના અન્ય શહેરો સાથે ભારતીય રેલ્વેનું જોડાણ.

૩. નર્મદાનું નીર – ૨૪ કલાક ઉપલબ્ધ

૪. કટારીઆની પ્રવાસ વખતે ટેકસી – રીક્ષા - એસ.ટી. સેવા ઉપલબ્ધ છે. સદેશ વાહન અન્ય સાધનો પણ કાર્યરત છે.

૫. નજીકના હવાઈ મથકો… ભુજ – કંડલા

૬. મુંબઇ, દિલ્હી, અમદાવાદ, પુના, બેંગલોર, કલકત્તા, ચેન્નઈ વગેરે સ્થળોની કટારીયાજી તિર્થ આવવા માટે ડાયરેકટ રેલ્વે સેવા છે જે નજીકના સામખ્યાળી જંકશન સાથે જોડાયેલ છે અને ત્યાથી કટારીયાજી મહાતિર્થ માત્ર ૧૪ કિ.મી. છે અને સરકારી તથા પ્રાઇવેટ વાહનોની સુવિધા ઉપલબ્ધ છે.