|
|
૧. માતાનું નામ
- પદ્માવતી |
૨૯. કેવળજ્ઞાનનું વૃક્ષ – ચંપક,
|
૨. પિતાનું નામ –
સુમિત્ર રાજા |
૩૦. કેવળજ્ઞાન સમયે તપ – છઠ્ઠ,
|
૩. ચ્યવન કલ્યાણક –
શ્રાવણ સુદ પૂનમ |
૩૧. પ્રથમ ગણધર – મલ્લિ, |
૪. ચ્યવન સમયે નક્ષત્ર –
શ્રવણ |
૩૨. મુખ્ય સાધ્વી – પુષ્પવતી,
|
૫. ચ્યવન સમયની રાશિ -
મકર |
૩૩. શાસન રક્ષક પક્ષ – વરુણ,
|
૬. ગર્ભસ્થિતિ – નવ
માસ ને આઠ દિવસ |
૩૪. શાસન રક્ષક દેવી – નરદત્તા,
|
૭. જન્મ કલ્યાણક –
જેઠ વદ આઠમ |
૩૫. પ્રભુના ગણ – ૧૪, |
૮. તીર્થંકરનું ગોત્ર -
ગૌતમ |
૩૬. પ્રભુના ગણધર – ૧૪, |
૯. તીર્થંકરનું વંશ –
હરિવંશ |
૩૭. સાધુ – ૩૦,૦૦૦, |
૧૦. લાંછન – કચ્છપ
(કાચબો) |
૩૮. સાધ્વી – ૫૦,૦૦૦, |
૧૧. શરીરનો વર્ણ –
કૃષ્ણ |
૩૯. શ્રાવક – ૧,૭૨,૦૦૦, |
૧૨. કુમાર અવસ્થા –
૭,૫૦૦ વર્ષ |
૪૦. શ્રાવિકા – ૩,૫૦,૦૦૦, |
૧૩. શરીરનું પ્રમાણ –
વીશ ધનુષ |
૪૧. કેવલજ્ઞાની - ૧,૮૦૦, |
૧૪. રાજ્ય કાલ –
૧૫,૦૦૦ વર્ષ |
૪૨. મનઃ પર્યવજ્ઞાની – ૧૫૦૦,
|
૧૫. દીક્ષા કલ્યાણક -
ફાગણ સુદ બારસ |
૪૩. અવધિજ્ઞાની - ૧,૮૦૦, |
૧૬. દીક્ષા સમયે નક્ષત્ર -
શ્રવણ |
૪૪. ચૌદપૂર્વી - ૫૦૦, |
૧૭. દીક્ષા સમયની રાશિ –
મકર |
૪૫. વૈક્રીય લબ્ધિધારી - ૨,૦૦૦,
|
૧૮. દીક્ષા સમયે તપ –
છઠ્ઠ |
૪૬. વાદિ મુનિઓ – ૧,૨૦૦, |
૧૯. દીક્ષાની શિબિકા –
અપરાજિતા |
૪૭. દીક્ષા પર્યાય – ૭,૫૦૦ વર્ષ,
|
૨૦. સાથે દીક્ષા ગ્રહણ કરનાર
– ૧,૦૦૦ પુરુષો |
૪૮. કુલ આયુષ્ય – ૩૦,૦૦૦ વર્ષ,
|
૨૧. દીક્ષાનું નગર –
રાજગૃહ |
૪૯. નિર્વાણ કલ્યાણક – જેઠ વદ
નોમ, |
૨૨. દીક્ષાનું વન –
નીલગુહા |
૫૦. નિર્વાણ સમયે નક્ષત્ર –
શ્રવણ, |
૨૩. દીક્ષા સમયનું વૃક્ષ –
અશોક |
૫૧. નિર્વાણ રાશિ – મકર, |
૨૪. છદ્મસ્થ કાળ –
અગીયાર માસ, |
૫૨. નિર્વાણ સમયે આસન –
કાયોત્સર્ગાસન, |
૨૫. કેવળજ્ઞાન કલ્યાણક –
ફાગણ વદ બારસ, |
૫૩. નિર્વાણ ભૂમિ – સમેતશિખર,
|
૨૬. કેવળજ્ઞાન નક્ષત્ર –
શ્રવણ, |
૫૪. નિર્વાણ સમયે તપ – માસક્ષમણ,
|
૨૭. કેવળજ્ઞાન રાશિ –
મકર, |
૫૫. સાથે મોક્ષે જનાર – ૧,૦૦૦
મુનિ |
૨૮. કેવળજ્ઞાનની
નગરી – રાજગૃહી |
૫૬. પ્રભુના નામનો અર્થ –
પ્રભુ જ્યારે ગર્ભમા આવ્યા ત્યારે તેમના માતાને પણ ઉત્તમ વ્રતો
ગ્રહણ કરવાની અભિલાષા થઈ. |