પ્રીતિ જગાડે ભક્તિ

શ્રી મુનિસુવ્રત સ્વામીનો પરિચય
   
૧.  માતાનું નામ   - પદ્માવતી ૨૯. કેવળજ્ઞાનનું વૃક્ષ – ચંપક,
૨.  પિતાનું નામ – સુમિત્ર રાજા ૩૦. કેવળજ્ઞાન સમયે તપ – છઠ્ઠ,
૩.  ચ્યવન કલ્યાણક – શ્રાવણ સુદ પૂનમ ૩૧. પ્રથમ ગણધર – મલ્લિ,
૪.  ચ્યવન સમયે નક્ષત્ર – શ્રવણ ૩૨. મુખ્ય સાધ્વી – પુષ્પવતી,
૫.  ચ્યવન સમયની રાશિ  - મકર ૩૩. શાસન રક્ષક પક્ષ – વરુણ,
૬. ગર્ભસ્થિતિ – નવ માસ ને આઠ દિવસ ૩૪. શાસન રક્ષક દેવી – નરદત્તા,
૭. જન્મ કલ્યાણક – જેઠ વદ આઠમ ૩૫. પ્રભુના ગણ – ૧૪,
૮. તીર્થંકરનું ગોત્ર  - ગૌતમ ૩૬. પ્રભુના ગણધર – ૧૪,
૯. તીર્થંકરનું વંશ – હરિવંશ ૩૭. સાધુ – ૩૦,૦૦૦,
૧૦. લાંછન – કચ્છપ (કાચબો) ૩૮. સાધ્વી – ૫૦,૦૦૦,
૧૧. શરીરનો વર્ણ – કૃષ્ણ ૩૯. શ્રાવક – ૧,૭૨,૦૦૦,
૧૨. કુમાર અવસ્થા – ૭,૫૦૦ વર્ષ ૪૦. શ્રાવિકા – ૩,૫૦,૦૦૦,
૧૩. શરીરનું પ્રમાણ – વીશ ધનુષ ૪૧. કેવલજ્ઞાની - ૧,૮૦૦,
૧૪. રાજ્ય કાલ – ૧૫,૦૦૦ વર્ષ ૪૨. મનઃ પર્યવજ્ઞાની – ૧૫૦૦,
૧૫. દીક્ષા કલ્યાણક  - ફાગણ સુદ બારસ ૪૩. અવધિજ્ઞાની - ૧,૮૦૦,
૧૬. દીક્ષા સમયે નક્ષત્ર  - શ્રવણ ૪૪. ચૌદપૂર્વી - ૫૦૦,
૧૭. દીક્ષા સમયની રાશિ – મકર ૪૫. વૈક્રીય લબ્ધિધારી - ૨,૦૦૦,
૧૮. દીક્ષા સમયે તપ – છઠ્ઠ ૪૬. વાદિ મુનિઓ – ૧,૨૦૦,
૧૯. દીક્ષાની શિબિકા – અપરાજિતા ૪૭. દીક્ષા પર્યાય – ૭,૫૦૦ વર્ષ,
૨૦. સાથે દીક્ષા ગ્રહણ કરનાર – ૧,૦૦૦ પુરુષો ૪૮. કુલ આયુષ્ય – ૩૦,૦૦૦ વર્ષ,
૨૧. દીક્ષાનું નગર – રાજગૃહ ૪૯. નિર્વાણ કલ્યાણક – જેઠ વદ નોમ,
૨૨. દીક્ષાનું વન – નીલગુહા ૫૦. નિર્વાણ સમયે નક્ષત્ર – શ્રવણ,
૨૩. દીક્ષા સમયનું વૃક્ષ – અશોક ૫૧. નિર્વાણ રાશિ – મકર,
૨૪. છદ્મસ્થ કાળ – અગીયાર માસ, ૫૨. નિર્વાણ સમયે આસન – કાયોત્સર્ગાસન,
૨૫. કેવળજ્ઞાન કલ્યાણક – ફાગણ વદ બારસ, ૫૩. નિર્વાણ ભૂમિ – સમેતશિખર,
૨૬. કેવળજ્ઞાન નક્ષત્ર – શ્રવણ, ૫૪. નિર્વાણ સમયે તપ – માસક્ષમણ,
૨૭. કેવળજ્ઞાન રાશિ – મકર, ૫૫. સાથે મોક્ષે જનાર – ૧,૦૦૦ મુનિ
૨૮. કેવળજ્ઞાનની નગરી – રાજગૃહી ૫૬. પ્રભુના નામનો અર્થ – પ્રભુ જ્યારે ગર્ભમા આવ્યા ત્યારે તેમના માતાને પણ ઉત્તમ વ્રતો ગ્રહણ કરવાની અભિલાષા થઈ.